ખાનપુરમાં 105 વેપારીઓના સેમ્પલ લેવાયા
દાહોદ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
ખાનપુર ગામને કોરોના મુક્ત કરવા સુપર સ્પ્રેડર્સ ગણાતા તમામ દુકાનદારોને સમજાવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા 105 સેમ્પલ એકત્ર કર્યા હતા. તમામના રોપોર્ટ નેગેટિવ આવતા નેગેટીવ રીપોર્ટવાળા વેપારીઓને ગ્રીન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા હતા.
0
« દાહોદ AIJ તરફથી સફાઈકર્મીના હસ્તે ધ્વજવંદન (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed