ક્રાઈમ: ધાવડીયામાં પંચના માણસો કેમ લઇને આવ્યો કહી ફટકાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદના ધાવડીયાના નરેશ વસૈયાનો ગામમાં રહેતા પ્રવિણ વસૈયા, રવજી વસૈયા તથા કમલેશ વસૈયા સાથે ઝઘડો થયો હતો. જેનું પંચાણુ રાખતાં નરેશભાઇ તથા કુટુંબના માણસો પ્રવિણભાઇના ઘરે ગયા હતા. જ્યાં ગાળો બોલી કહેવા લાગ્યા કે તમો મારા ઘરે પંચના માણસો લઇને કેમ આવ્યા છો. તેમ કહી ઉશ્કેરાઇને લોખંડની કોશ અને લાકડીથી માર મારતાં નરેશભાઇને માથા તથા કમરમાં ઇજા થઇ હતી. લોકો દોડી આવતાં ત્રણેય જણા ધમકી આપી જતા રહ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: