ક્રાઇમ: સુથારવાસામાં રૂપિયા માંગવા જતા માર માર્યો

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

સુથારવાસામાં રાજુભાઇ ડામોરના કુકડા જવસીંગ તડવીએ માર્યા હતા. જેથી રાજુના પિતા મારેલા કુકડાના રૂપિયા માંગતાં જવસીંગ એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી તુ શાનો રૂપિયા માંગવા આવ્યો તેમ કહી તેના હાથમાની લાકડી કલાભાઇને હાથ પર કાંડાના ઉપરથી ભાંગી નાખી અને શરીરે લાકડીઓનો ગેબી માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: