કોરોના બેકાબુ: ધનતેરસે પણ દાહોદમાં નવા 16 કેસ નોંધાતાં ફફડાટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • દાહોદ 7, ઝાલોદ- ગરબાડા 4 -4 કેસ

દાહોદ જિલ્લામાં નવા 16 કોરોના સંક્રમિતો નોંધાયા હતા‌. જે પૈકી છેલ્લા કેટલાક દિવસથી આવે છે તેમ જ દાહોદ તાલુકાના 16 કેસ નોંધાતા ગભરાટ ફેલાયો છે. Rtpcrના 286 સેમ્પલો પૈકી 9 પોઝિટિવ કેસ અને રેપીડના 594 સેમ્પલો પૈકી 7 પોઝિટિવ મળી કુલ 16 નવા સંક્રમિતો નોંધાયા હતા. દાહોદ આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ જિલ્લાના સાજા થયેલા 7 સંક્રમિતોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો શુક્રવારે જાહેર થયેલા નવા 16 કેસો પૈકી દાહોદ તાલુકાના 7 સહિત ઝાલોદ અને ગરબાડાના 4-4 કેસ તથા લીમખેડાનો એક કેસ નોંધાયો હતા. આ સાથે હવે જિલ્લામાં આજપર્યંતના કુલ સંક્રમિતોની સંખ્યા 1906 થવા પામી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: