કોરોના ઈફેક્ટ: કોરોના માહામારીના પગલે દાહોદ કલેકટરના આદેશથી ફતેપુરા તથા સંજેલીમાં રવિવારે બજારો બંધ રહ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

ફતેપુરા

દિન પ્રતિ દિન વધતા જતા કોરોનાના કેસોને લઇને વહીવટી તંત્ર એલર્ટ બન્યુ છે. ત્યારે દાહોદ જિલ્લામાં કોરોનાની ચેન તોડવાના હેતુથી કલેક્ટર વિજય ખરાડીના જાહેરનામા મુજબ તારીખ 22 મીને રવિવારના રોજ સંજેલી તાલુકાના નાના મોટા વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણપણે બંધ રાખ્યા હતાં.સંજેલી તથા ફતેપુરાના મુખ્ય બજારો બંધ રહેતા લોકોની અવર જવર પણ બંધ જોવા મળી હતી.

સંજેલી

સંજેલી


Related News

Comments are Closed

%d bloggers like this: