કોરોના: દાહોદમાં નવા 34 કેસ સાથે કોરોના સંક્રમિતોનો આંક 3450 પર પહોંચ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 34 કેસ નોંધાયા હતા. દાહોદ શહેર અને જિલ્લામાં તા.8 એપ્રિલ 2021ના રોજ Rtpcr ટેસ્ટના 555 સેમ્પલો પૈકી 20 પોઝિટિવ આવ્યા છે. તો રેપીડના 1428 સેમ્પલો પૈકી 14 પોઝિટિવ નોંધાયા હતા. ગુરુવારે ઝાલોદ ગ્રામ્યના 8, દાહોદ શહેરના 7, દેવગઢબારિયા ગ્રામ્ય અને ફતેપુરાના 4 -4, લીમખેડાના 3, દાહોદ ગ્રામ્ય અને ગરબાડાના 2-2, તથા ઝાલોદ અર્બન, દેવગઢબારિયા અર્બન, સીંગવડ અને સંજેલીના 1 -1 નવા સંક્રમિતો નોંધાયા હતા. જિલ્લામાં સાજા થયેલા 18 લોકોને ડિસ્ચાર્જ કરાયા બાદ હવે એક્ટિવ કેસોની સંખ્યા 238 થઇ છે. એપ્રિલના માત્ર 8 દિવસમાં જ દાહોદ જિલ્લામાં કુલ 230 કેસ નોંધાયા છે.
Related News
કોરોનાની વકરતી સ્થિતિ: કોરોનાનો બીજો વેવ 18થી 45 વર્ષના લોકો માટે ઘાતક બન્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાલેખક:Read More
જાહેરનામાં ભંગ: દાહોદ, ફતેપુરામાં પાંચ ડીજે સંચાલકો સામે કાર્યવાહી કરાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed