કોતરના પાણીમાં કૂદી જઇ યુવકે આત્મહત્યા કરી
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામના 36 વર્ષિય રમેશભાઇ સોકાભાઇ બારીયાએ કોઇ અગમ્ય કારણોસર કુવા ગામે આવેલ વાઘધરી કોતરના ઊંડા પાણીમાં મોતની છલાંગ મારી મોતને વહાલુ કર્યુ હતું. ઊંડા પાણીમાં ડૂબી જવાથી રમેશનું મોત નિપજ્યું હતું. આ સંદર્ભે મૃતકની માતા ચંપાબેન બારીયાએ દે.બારિયા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
0
« ભત્રીજા સાથે છોકરી રહેવા આવી જતાં મારામારી : 3 મહિલા ઘાયલ (Previous News)
(Next News) દાહોદના નાનાસરણાયા ગામમાં સાસરીયાના ત્રાસથી માતાએ 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણેયના મૃતદેહ મળ્યા »
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed