કાળીતળાઇ નજીક બાઇક ચોરાઇ

દાહોદએક દિવસ પહેલા

  • કૉપી લિંક

દાહોદની એનજીઓમાં સુપર વાઇઝરની નોકરી કરતાં અને ગોધરા રહેતા નિતેશકુમાર સિંહ ગત રાતે દાહોદથી ગોધરા બાઇક ઉપર નીકળ્યા હતા. ત્યારે 11ના અરસામાં લીમખેડા હાઇ‌વે ઉપર કાળીતળાઇ બસ સ્ટેન્ડ પાસે બાઇક રોડની સાઇડમાં ઉભી રાખી શૌચક્રિયા માટે ગયા હતા. દરમિયાન કોઇ ચોર તેમની 20 હજારની કિંમતની બાઇક ચોરી કરી ગયો હતો. બાઇક જોવા ન મળતાં શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્યો ન હતો. જેથી નિતેશકુમારે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: