કાર્યવાહી: લીમખેડામાં બેફામ છકડો હંકારતા કાર્યવાહી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીમખેડા2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામનો વિનોદ રમણ ડામોર પોતાના તાબા હેઠળનો છકડો જાહેર માણસોની જીંદગી જોખમમાં મૂકાય તે મુજબ પૂરઝડપે અને બેદરકારી પૂર્વક હંકારીને આવતા વિજય હોટલ પાસે પેટ્રોલિંગમાં ઉભા રહેલ લીમખેડા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. પોલીસ દ્વારા છકડા ચાલક વિનોદ રમણ ડામોર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: