કાર્યવાહી: પીપલોદમા બિયરના ટીન સાથે ધરપકડ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
પીપલોદ ગામના રાજુ સોમા પટેલ તેના ઘર પાસે તેના પાન બીડીના ગલ્લામાં વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર વેચાણ કરતો હોવાની બાતમી મળતાં દેવગઢ બારિયા પોલીસે તેના પાન પીડીના ગલ્લામાં રેઇડ કરી હતી. પોલીસે તેના પાન બીડીના ગલ્લામાં તપાસ કરતાં બિયરના 15 ટીન સાથે રાજુ સોમા પટેલની ધરપકડ કરી પોલીસે ગુનો નોંધ્યો હતો.
« કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 734 નવા કેસ નોંધાયા, 907 દર્દીઓ સાજા થયા અને 3 દર્દીઓના મોત, આવતીકાલે આણંદ સહિત 4 જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન (Previous News)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed