કાર્યવાહી: એક્ટિવા પર દારૂ લાવતાં એક ઝડપાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
ગરબાડા પોલીસ સ્ટાફ ગતરોજ મીનાક્યાર ચેક પોસ્ટે ચેકીંગ કરતા હતા. તે દરમિયાન એમ.પી. તરફથી આવતી એક્ટીવા પર એક વ્યક્તિ આગળના ભાગે થેલો મુકી આવતાં તેને રોકવાનો ઇસારો કરતાં ગાડી રોકી નહી અને ભાગતાં પોલીસે તેને દોડીને પીછો કરી ચાલક પાટીયાનો જવસીંગ સંગોડને પકડી પાડ્યો હતો. થેલામાં તલાસી લેતામાં તેમાંથી દારૂના ક્વાટરીયા નંગ તથા એક્ટિવા મળી 42,000નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી.
« કોરોના ગુજરાત LIVE: રાજ્યમાં 734 નવા કેસ નોંધાયા, 907 દર્દીઓ સાજા થયા અને 3 દર્દીઓના મોત, આવતીકાલે આણંદ સહિત 4 જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ડ્રાય રન (Previous News)
Related News
રજૂઆત: સંજેલીમાં હોલસેલ વેપારીઓ દ્વારા પાન-પડીકીના સંગ્રહથી રોષ ફેલાયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
કોરોના કાળ: 4 દિવસમાં દાહોદના 10 તબીબો સહિત 15 કર્મીઓ કોરોના પોઝિટિવ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ3 કલાક પહેલાRead More
Comments are Closed