કાર્યવાહી: અપહરણના બે વોન્ટેડ આરોપી ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ફતેપુરામાં નોંધાયેલા અપહરણના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી બાસવાડાના બોરકુંડા ગામનો દિવાન રાવા નિસરતા અને બે વર્ષથી નાસતો ફરતો બાસવાડાના ગડુલી ગામનો પ્રભુ વાલુ મછાર ફતેપુરા બજારમાં આવ્યા હોવાની બાતમી મળતાં સ્કોર્ડે વોચ ગોઠવી બન્ને આરોપીઓને ફતેપુરા બજારમાંથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓને ફતેપુરા પોલીસ મથકે સોંપવામાં આવ્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: