કારઠ રોડ ઉપર ગંજીફો ચીપતાં ચાર ઝડપાયા

દાહોદ. લીમડી ગામના કારઠ રોડ ઉપર ગંજીફાનો જુગાર રમાઇ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. તેના આધારે સાંજના પાંચ…

  • Dahod - latest dahod news 022129

    દાહોદ. લીમડી ગામના કારઠ રોડ ઉપર ગંજીફાનો જુગાર રમાઇ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. તેના આધારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં છાપો મારવામાં આવ્યો હતો. પોલીસને જોઇને ત્યાં જુગાર રમતાં યુવકોમાં નાસભાગ મચી હતી. પોલીસે પીછો કરીને બાબુ ચૌહાણ, ખેમરાજ માળી, ધર્મેન્દ્ર ગોહીલ અને અનીલ નિમાવતને ઝડપી પાડવામાં આવ્યા હતાં. આયુવકો પાસેથી 2400 રૂપિયા કબજે લેવાયા હતાં. કોન્સ્ટેબલની ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat






Related News

Comments are Closed

%d bloggers like this: