કામગીરી: લીમડા ક્રોસિંગથી રણધીકપુર તરફના રસ્તાનું કામ ચાલુ થતાં ચાલકોમાં આનંદ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંજેલી3 કલાક પહેલા
- કૉપી લિંક
દાહોદ જિલ્લા ના સંજેલી તાલુકામાં આવેલા લીમડા ક્રોસિંગથી પિછોડા માધ્યમિક શાળા સુધીના રણધીકપુર સીંગવડ તાલુકામાં જવાના રસ્તાનું કામ કાજ ચાલુ થતા લોકોમાં ખુશી છવાઈ છે. લીમડા ક્રોસિંગથી પીછોડા સીંગવડ જવાના રસ્તા ઉપર અનેક જગ્યા ઉપર નાના મોટા ખાડા પડેલા હોવાના કારણે વહાન ચાલોકોને મુશ્કેલી પડતી હતી. ત્યારે આ બાબતે દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર તથા રમેશભાઈ કટારાની સરકારમાં રજૂઆતોને લઈ સંજેલી વિસ્તારના કેટલાંક ભંગાર બની ગયેલાં રસ્તાઓ પર નવાં ડામર રોડનું કામ શરૂ થતા વાહન ચાલોકોમાં અનરો આનંદ છવાયો છે.
Related News
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કેદી ફરાર: દાહોદની ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે લવાયેલો કેદી પોલીસની નજર ચુકવી ફરાર થઇ ગયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
Comments are Closed