કામગીરી: ચમારિયા રોડ ઉપર ખખડધજ રસ્તાના ખાડાઓનું સમારકામ કરાતાં ચાલકો ખુશ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ5 કલાક પહેલા
- કૉપી લિંક

દાહોદ જિલ્લાના સંજેલી ચમારિયા અંબે માતાના મંદિર પછીના બાકી રહેલા રસ્તાના ખાડાનો દિવ્ય ભાસ્કરમાં તારીખ 2 જાન્યુઆરીના અહેવાલ આવ્યો હતો. ત્યાર બાદ જાગેલા માર્ગ અને મકાન વિભાગની કચેરી દ્વારા ચમારિયા રોડ પર જરૂરિયાત મુજબનું રોડનુ સમારકામ થતા વાહન ચાલકોમાં આનંદ છવાયો છે.
« રકતદાન શિબિર: દાહોદ રેડક્રોસના સહયોગથી લાયન્સ કલબ ઓફ ગોદી રોડ દ્વારા રકતદાન શિબિરનું આયોજન કરાયું (Previous News)
Related News
ચુસ્ત પાલન: દાહોદના કતવારામાં શનિવારે સંપૂર્ણ લોકડાઉનમાં ગામ જડબેસલાખ બંધ, ગ્રામજનોનો સંપૂર્ણ સહયોગ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
કેદી ફરાર: દાહોદની ઝાયડસ હોસ્પિટલમા સારવાર માટે લવાયેલો કેદી પોલીસની નજર ચુકવી ફરાર થઇ ગયો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ4 કલાક પહેલાRead More
Comments are Closed