કરંટ લાગતાં પાંચ વર્ષિય બાળક દાઝ્યો

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના આશ્રમ પળિયામાં રહેતા કનુભાઇ સંગજીભાઇ ડામોરનો પાંચ વર્ષનો પુત્ર રાજેશ સાંજના સમયે ફળિયામાં રમતો હતો. ત્યારે રમતા રમતા રસ્તાની બાજુમાં આવેલ ઇલેકટ્રીક લાઇટના થાંભલાના અર્થિંગ વાયરને અચાનક પકડી લેતાં તેને જોરદાર વીજ કરંટ લાગતા શરીરે દાઝી ગયો હતો. રાજેશને તાત્કાલિક દાહોદ ખાનગીમાં સારવાર અર્થે લઇ જવાયો હતો. ઝાલોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: