ઓરડા અને છાપરવડ મુકામે કારગીલ દિવસની ઉજવણી કરવામાં આવી

દિવ્ય ભાસ્કર

Jul 27, 2020, 04:00 AM IST

દાહોદ. કારગીલ દિને સિંગવડના આરોડા, છાપરવડ મુકામે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા કારગીલ દિનની ભવ્ય ઉજવણી કરી હતી. જેમાં સંયોજક સુરેશભાઈ, રમેશભાઈ બારીયાની ટીમ દ્વારા નરપતસિંહ પટેલ, હીરાભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, લાલસીહ પરમાર સહિત માજી સૈનિકોનુ આજે કારગિલ દિન નિમિત્તે પુષ્ય ગુચ્છ આપી સન્માન કર્યું અને શુભેચ્છા પાઠવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: