આયોજન: સિંગવડ તાલુકા ની 71 પંચાયતમાં વર્કઓર્ડરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સિંગવડ તાલુકાની પંચાયતમાં સાંસદ જશવંતસિંહ ભાભોરના હસ્તે આમ્રકુંજ આશ્રમ રણધીકપુર ખાતે વર્ક ઓર્ડર વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં 14, 15 મા નાણાપંચ, 15% વિવેકાધીન, વિકાસશીલ યોજના, ટી એસ પી, એમ.એલ.એ આયોજન, એમપી આયોજન, તેમજ પ્રધાનમંત્રી આવાસ સહિતના યોજના અંતર્ગત 71 પંચાયતોમાં વિકાસના કામો કરવાની કામગીરી કરવા માટે 127. 99 કરોડના ખર્ચે વર્ક ઓર્ડર સુપરત કરાયા હતાં.


Related News

Comments are Closed

%d bloggers like this: