આયોજન: બાંડીબારમાં મેડિકલ એક્ષ-રે કેમ્પનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લામા હાલ સરકારના આદેશ અનુસાર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે નોર્મલ બીમારીથી લઈને વિવિધ બીમારીથી પીડાતા ગ્રામ્ય વિસ્તારમાંથી અનેક બીમારીઓ કિસ્સાઓ બહાર આવ્યા છે ત્યારે લીમખેડા તાલુકાના પી.એચ.સી. બાંડીબારના સ્ટાફ દ્વારા ધરેેલી સર્વેમા ખાંસી, દમ અને ટી.બી.ના લક્ષણ ધરાવતા દર્દીઓ માલુમ પડ્યા હતા. પી.એચ.સી.બાંડીબારના મેડિકલ ઓફિસર ડૉ.સી.યુ.પારવણી દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે મેડિકલ એક્ષ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: