આયોજન: નીમનળિયામાં બીટીએસની મીટિંગ યોજાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના નીમનળિયા ગામે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ મેડાના ઘરે દાહોદ તાલુકા-જીલ્લા પંચાયતની તમામ ઉમેદવારોની મીટીંગ યોજવામાં આવી હતી. સંભવિત ઉમેદવારોનું ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં BTPના દાહોદ-ઝાલોદ, લીમખેડા, સીંગવડના હોદ્દેદારો કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આવનાર તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણી માટે રણનિતીની તથા સમાજને થઇ રહેલા અન્યાય માટે ચર્ચા કરવામાં આવી હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: