આયોજન: ધાનપુરમાં ‘પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ43 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ધાનપુર ગામમાં જિલ્લા વિકાસ અધિકારી રચીત રાજ દ્વારા ‘પંચાયત આપના દ્વારે’ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. પંચાયત દ્વારા થયેલા તથા હાલ કાર્યરત તમામ યોજનાઓની સમીક્ષા કરી ગામ લોકોના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો. ખેતીવાડી વિભાગ દ્વારા લાભાર્થીઓને કીટ વિતરણ સાથે ધાનપુરમાં વનનિર્મિત પશુ ચિકિત્સા કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. અલીન્દ્રા, પીપરગોટા, ભુવેરા તથા કંજેટાના પીએચસી, સબસેન્ટર અને આંગણવાડી કેન્દ્રની મુલાકાત લેવાઇ હતી.


Related News

Comments are Closed

%d bloggers like this: