આમલી ખજુરિયામાં લૂંટારૂઓએ તીર મારતાં યુવક ગંભીર

દાહોદ. કાંટુના ઇશ્વરભાઇ પરમાર તથા વિજયભાઇ બાઇક પર મામાના ઘરે જઇ રહ્યા હતાં.ત્યારે આમલી ખજુરીયા ગામે રોડ પર…

  • Dahod - આમલી ખજુરિયામાં લૂંટારૂઓએ તીર મારતાં યુવક ગંભીર

    દાહોદ. કાંટુના ઇશ્વરભાઇ પરમાર તથા વિજયભાઇ બાઇક પર મામાના ઘરે જઇ રહ્યા હતાં.ત્યારે આમલી ખજુરીયા ગામે રોડ પર તીરકામઠા લઇ ઉભેલા આંબલી ખજુરીયા ગામના પંકેશ ઉર્ફે કાણીયો તથા અન્ય બે ઇસમોએ ઇશ્વરભાઇ પરમારની બાઇકને રાત્રે પોણા આઠે રોકી હતી. પ્રતિકારનો પ્રયાસ કરાતાં ઇશ્વરને ડાબા ખભા ઉપર ગંભીર ઇજાઓ પહોચાડી સેમસંગ કંપનીનો મોબાઇલ કાઢી લીધો હતો. ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: