આત્મનિર્ભર ભારત અંતર્ગત બારિયામાં ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

સરકાર દ્વારા જાહેર કરેેલા આત્મ નિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટે અમલમાં મૂકાનારી વિવિધ યોજનાની માહિતી આપવા માટે દેવગઢ બારિયામાં તા. 28ને શુક્રવારે સવારે 9.30 વાગ્યાથી માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ તથા સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહેશે. આત્મા પ્રોજેક્ટ દ્વારા પીટીસી કોલેજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં તજજ્ઞો ખેડૂતોને ખેડૂતલક્ષી નવી યોજનાની માહિતીની સમજણ આપશે.

0


Related News

Comments are Closed

%d bloggers like this: