અકસ્માત: કાકરાકૂવામાં 2 બાઇક વચ્ચેના અકસ્માતમાં 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક

ઝાલોદના ચાકલીયા મોટીમહુડી ફળીયાના મિનેશ હકલા ડામોર તથા તેનો ભાઇ અનિલ બાઇક ઉપર ઝાલોદથી ઘરે આવતા હતા. ત્યારે કાકરાકુવામાં સાંજે પાછળ આવતી અન્ય બાઇકના ચાલકે પુરઝડપે આવી ઓવર ટેક કરતાં મિતેશની બાઇક સાથે અથડાતાં બંને તથા પોતે પણ રોડ ઉપર પડી ગયો હતો. અકસ્માત કરનાર ચાલક બાઇક સ્થળ ઉપર મુકી ભાગી ગયો હતો. અકસ્માતમાં અનિલને હાથે-પગે ફેક્ચર થતાં તેને દાહોદના ખાનગી દવાખાને લઇ જવામાં આવ્યો હતાે.






Related News

Comments are Closed

%d bloggers like this: