World Diabetes Day Rally At Dahod

ગઈકાલે તા: 14 નવેમ્બરના રોજ વિશ્વ ડાયાબિટીસ દિવસના ઉપલક્ષમાં દાહોદ જનરલ હોસ્પિટલ, જીલ્લા એન.સી.ડી. સેલ, શહેરની વિવિધ શાળાઓમાં કાર્યરત સ્ટુડંટ પોલીસ કેડેટ વગેરેના સંયુક્ત ઉપક્રમે ડાયાબિટીસ અંગે લોકજાગૃતિ હેતુ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતેથી એક વિશાલ રેલી યોજાઈ હતી. આ રેલીની શ્રી મનિષ જૈન તથા સચિન દેસાઈ દ્વારા લેવાયેલી વિવિધ તસ્વીરો અત્રે માણીએ:
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 856-438-0021 & M: 094265 95111
E-mail: mailto:dostiyaarki@gmail.com & sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: