Voice of Dahod now arrived on ww.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 14-02-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં ”વેલેન્ટાઈન ડે” સંદર્ભે ”ડોકિયું” છે તો વંદા (Cockroach) વિષે રસપ્રદ માહિતી આપતો લેખ ”પ્રકીર્ણ” માં છે અને ‘ફીલર’ તરીકે સલામતી સભર ડ્રાઈવિંગ માટે સરસ લેખ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” પણ છે જ.! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 14 ફેબ્રુઆરી , 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહિ. અને આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Leave a Reply

%d bloggers like this: