Voice of Dahod in now online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, નમસ્કાર. તા:24 એપ્રિલ, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં ગઈકાલ અને આજના બાળપણનો તફાવત દર્શાવતું ”ડોકિયું” છે તો ગરમી વિશે ”પ્રકીર્ણ” છે. સાથે વિવિધ માહિતિસભર સમાચારો અને ‘ગીતગુંજન” તથા ‘સપ્તાહના સાત રંગ’ કોલમ પણ છે. તા:24-04-’16 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com> dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Leave a Reply

%d bloggers like this: