‘Voice of Dahod’ (Dt:27th Feb., ’16) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો,

આપ સહુને તાજેતરમાં આરંભ પામેલી વસંત ઋતુ સરસ મજાની સમૃદ્ધિ લાવનારી નીવડે તેવી www.dahod.com , દાહોદ ગુગલ ગ્રુપ અને ”વોઈસ ઓફ દાહોદ” તરફથી સહૃદય શુભકામનાઓ. આ સાથે તા:27 ફેબ્રુઆરી, 2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આજે ભારત દેશમાંથી કેટલાક વિરલાઓ કોઈક અનોખા જ ‘ગોલ’ સાથે દાહોદ ખાતે આવે છે અને આપણને કોઈક સંદેશ આપી જાય છે તે વિષય સાથેનું ”ડોકિયું” છે તો ‘પ્રકીર્ણ’માં ભૂત-પ્રેતની વિજ્ઞાનના આ યુગમાં માનવીઓને વધુને વધુ અંધ-શ્રદ્ધાળુ બનાવતી સાવ કપોળ કલ્પિત દુનિયા વિશેની રસપ્રદ માહિતી દર્શાવેલી છે. તો ‘ફીલર’માં જિરાફ વિશેની માહિતી ધરાવતા એક સરસ લેખનું સંકલન છે. સાથે આપને ગમતી નિયમિત કોલમ ‘સપ્તાહના સાત રંગ’ અને ‘ગીતગુંજન’ પણ છે.અને સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર તો ખરા જ!
તા:27-02-’16 ના અને દર સપ્તાહે આપ વાંચો જ છો તેવા ‘વોઈસ ઓફ દાહોદ’ ના, નિયમિત વાચક તરીકે આપ પ્રતિભાવ રૂપે એક ઇમેઇલ ના કરી શકો? આપના સૂચનો – પ્રતિભાવની અમને આતુરતા છે. અમારું ઈમેઈલ ID અત્રે દર્શાવેલ છે જ! અને આ સાપ્તાહિકનું અહી ટ્રેલર જ દર્શાવ્યું છે. તેને પૂરેપૂરું વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com
ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com sachindahod@gmail.com>






Related News

Comments are Closed

%d bloggers like this: