Voice Of Dahod (Dt:13-06-’15) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, તા:13 જુન, 2015 નું ”વોઈસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં તાજેતરમાં ભારતભરમાં જેનામાં વર્ષોથી લીડ (સીસું) મોટા પ્રમાણમાં વપરાતું હોવાના પુરાવા મળ્યા અને આખરે બાળકોમાં અત્યંત પ્રચલિત એવી ‘મેગી’ને બજારમાંથી પરત ખેંચવાનો વારો ચાલ્યો છે તેના વિષે રસપ્રદ માહિતી દર્શાવતું ”ડોકિયું” છે તો આપણી પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે ચુપકીદી રાખી આપણે સહન જ કરતા આવ્યા છે તે વિષે ”પ્રકીર્ણ” છે. સાથે આપની સંસ્કૃતિમાં માતા તરીકે પૂજનીય એવી ગાય અને તેના દુધના ફાયદા વર્ણવતું ફીલર છે. સાથે ટેક્ષ સેવિંગ વિષે માહિતીપ્રદ ‘ ગેસ્ટ કોલમ’ છે. અને વિવિધ માહિતિસભર સમાચારો અને ‘સપ્તાહના સાત રંગ’ કોલમ પણ છે. તા:13-06-’15 ના આ ”વોઈસ ઓફ દાહોદ” ને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે. અને હા, આપના પ્રતિભાવ અને સૂચનો અમારા ઈમેઈલ ID ઉપર મોકલશો તો ગમશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com

13-06-2015-sAMPLE.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: