Voice Of Dahod April 2017 is Now Online

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આજનું તા:01-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે આપ સમક્ષ પ્રસ્તુત છે. એપ્રિલ માસના પ્રારંભે દાહોદ ભગિની સમાજને પ્રાપ્ત “વૈશ્વિક એપ્રિલીયન ઉજવણી” સંદર્ભેની સિધ્ધિનું ”ડોકિયું” પ્રસ્તુત છે. તો ”રખડપટ્ટીનો નિજાનંદ”માં આ વખતે આસામ તરફના ઉત્તરપૂર્વના પ્રવાસના ભાગ:4 નું રસપ્રદ વર્ણન છે. અહીં ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપને આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા:01 એપ્રિલ, 2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com < mailto:sachindahod@gmail.com>


Related News

Comments are Closed

%d bloggers like this: