Voice of Dahod (27-12-’14) is now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, નમસ્કાર… આ સાથે તા:27-12-2014 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે . રીયુનિયન અંગેનું ‘ડોકિયું’ અને રેશનાલિઝમ તથા સ્થૂળતા સંદર્ભેના ‘ફીલર’ છે. તો ડાયનાસોર અંગેનું ‘પ્રકીર્ણ’ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ તો ખરા જ! અને દાહોદના વિવિધ સમાચાર પણ આ અંકમાં સામેલ છે જ! જો કે અત્રે આ સાપ્તાહિકનું માત્ર ટ્રેલર જ છે, જેને પૂરેપૂરું વાંચવા માટે અમારી www.dahod.com વેબસાઇટની મુલાકાત આવકાર્ય છે.

27-12-2014-sample.jpg

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: