Tree Plantation by Prakruti Mitra Mnadal, Dahod

*દાહોદ ખાતે છેલ્લા 33 વર્ષથી પર્યાવરણ ક્ષેત્રે સક્રિય સંસ્થા પ્રકૃતિ મિત્ર
મંડળ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વિવિધ ધર્મના અગ્રણીઓની પ્રેરક
ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મંડળના સ્થાપક દેસાઈ,
પ્રમુખ ધર્મેન્દ્ર(બબલુ) ખત્રી, મંત્રી સાકીર કડીવાલા, વૃક્ષારોપણ કન્વીનર
નાસીર કાપડિયા સહીત મોટી સંખ્યામાં હાજર સભ્યો દ્વારા ગઈકાલે તા:09-07-2017 ના
રોજ ગોદી રોડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં 300 ઉપરાંત વૃક્ષો રોપવામાં આવ્યા
હતા.આવો, નાદિર કપૂરના સૌજન્યથી આ કાર્યક્રમની તસવીરો અત્રે માણીએ:*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>​*






Related News

Comments are Closed

%d bloggers like this: