Shrimad Bhagvad Geeta JanmJayanti Celebration at Dahod

દાહોદના દેસાઈવાડની શ્રી ગોવર્ધન હવેલી ખાતેથી આજરોજ તા:3-12-2014 ના રોજ શ્રીમદ ભગવદગીતાજીના પ્રાગટ્યોત્સવ પ્રસંગે શ્રી નલિનભાઈ ભટ્ટ, શ્રી ગોપાલભાઈ ધાનકા, શ્રી બદ્રીભાઇ દુબે જેવા અનેક મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં સેંકડો વિધાર્થીઓ સહિત એક શોભાયાત્રા નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને શ્રી જી.પી.ધાનકા સ્કુલ ખાતે સંપન્ન થઇ હતી. આવો, આપણે આ પ્રસંગની તસ્વીરો માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com  






Related News

Comments are Closed

%d bloggers like this: