Recruitment Fair At Dahod

*ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત તા. ૨૮/૬/૨૦૧૬ ના રોજ સેફરોન એજયુકેશન
ટ્રસ્‍ટ દાહોદ ખાતે સવારે ૧૧=૦૦ કલાકે જીલ્‍લા રોજગાર કચેરી આયોજીત ઐાધોગિક
ભરતી મેળામાં મુખ્યત્વે નોકરીદાતાશ્રી ગુરૂકુલ મેનેજમેન્ટ માર્કેટિંગ ધ્વારા
ફિલ્ડ વર્કર જગ્યા માટે ભરતી મેળો યોજાશે. *
* આ ભરતી મેળામાં જેની વય ૧૮ થી ૨૫ વર્ષની હોય અને એચ.એસ.સી પાસ કરેલ
ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા
તેની પ્રમાણિત નકલ અને બાયોડેટા સાથે હાજર રહેવા જિ**લ્‍લા** રોજગાર કચેરી
દાહોદની ધ્વારા એક *
*અખબારી યાદી દ્રારા જણાવ્યું. છે.*

*Regards……આભાર….*

*Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 610-500-1103 & M: 094265
95111Email: dostiyaarki@gmail.com < dostiyaarki@gmail.com> &
sachindahod@gmail.com < sachindahod@gmail.com>*






Related News

Comments are Closed

%d bloggers like this: