RaamRoti Parivaar MauniBaba Vayask Pravrutti Kendra’s SharadoTasv

દાહોદ ખાતે સંત સમાગમ, ધાર્મિક કથા, સમૂહ લગ્નોત્સવ, સીધુ- સમાન આપવું, રામરોટી, દવાખાનાઓમાં ગરીબ દર્દીઓ કાજે ટીફીન યોજના જેવા અનેકવિધ કાર્યો કરતી પ.પૂ. મૌનીબાબા પ્રેરિત સંસ્થા શ્રી સંત કૃપા સત્સંગ મંડળ અને શ્રી રામરોટી પરિવાર તરફથી નગરના આધેડ અને વૃદ્ધ નગરજનો કાજે દૈનિક ધોરણે વિવિધ પ્રવૃત્તિ કરતા ”સંતશ્રી મૌનીબાબા વયસ્ક પ્રવૃત્તિ કેન્દ્ર” દ્વારા તા:06-10-2014 ના રોજ બનખંડી મંદિરના પરિસરમાં શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ વડીલો કાજે ગરબા અને સ્નેહભોજનનું સુંદર આયોજન થયું હતું. આવો, આ કાર્યક્રમની તસ્વીરો આપણે  અત્રે માણીએ:Regards……આભાર….Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)M:- 856-438-0021    &  M: 094265 95111E-mail: dostiyaarki@gmail. com  &  sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: