Proud Dahodian : Nisha Desai Biswal an Indian-American who is Assistant Secretary of State for South and Central Asian Affairs in the United States Department of State Visited Her Parents Home Town Dahod

Proud Dahodian : Nisha Desai Biswal an Indian-American who is Assistant Secretary of State for South and Central Asian Affairs in the United States Department of State Visited Her Parents Home Town Dahod.

ગુજરાત સરકારના વાઈબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા અમેરિકન સરકારના પ્રતિનિધિ તરીકે સુશ્રી નિશા દેસાઈ બિસ્વાલ, ભારતની મુલાકાતે આવેલ છે. ત્યારે તેઓ આજે તા:07-01-2017 ના રોજ માદરે વતન દાહોદની મુલાકાતે આવ્યા હતા. દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આયોજીત સન્માન સમારંભમાં દાહોદની વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આવો, તેની તસવીરો માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: