News from Dahod

નમસ્કાર દાહોદીયનો,

કેમ છો મજામાં ને? ખૂબ લાંબા સમય બાદ આ સ્થળે ભેગા થવાનું થયું છે. માફ કરશો થોડી વ્યસ્તતાના કારણે આપણા સહુની માનીતી આ વેબસાઈટ www.dahod.com < www.dahod.com> સુષુપ્ત થઇ જવા પામી હતી. જો કે હવેથી નિયમિત ધોરણે ચાલતી રહે તેવા પ્રયત્નો કરીશું એની ખાતરી આપીએ છીએ.

લાંબા સમય બાદ “દિવ્યભાસ્કર”માં આવેલા દાહોદના સમાચારો દ્વારા આપ સમક્ષ પ્રસ્તુત થતા આનંદની અનુભૂતિ થાય છે. આશા છે દાહોદ સાથેનો આ રીતનો સંપર્ક આપને ગમશે જ!

– આભાર Thanks

– ગોપી શેઠ (યુ.એસ.એ.) & સચિન દેસાઈ (દાહોદ)


Related News

Leave a Reply

%d bloggers like this: