New ‘Voice of Dahod'(31st Dec.) is Now Online on www.dahod.com

પ્રિય દાહોદવાસીઓ, તા: 31-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે.

આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ ”ડોકિયું”માં મથુરા અને અન્ય વ્રજભૂમિ વિષે માહિતી છે તથા ”પ્રકીર્ણ”માંતબીબીશાસ્ત્ર વિશેના વિવિધ પાસાઓ વિશેનું વર્ણન છે. અત્રે વ્રજભૂમિને લગતા ફિલ્મી ગીતોનું લિસ્ટ ધરાવતું ”ગીતગુંજન” છે. તો આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:31-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લો તે આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: