New ”Voice of Dahod”(21st May, ’16) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, અત્યારે છેલ્લા 10 દિવસથી દાહોદ ખાતે ચાલતી ખતરનાક ગરમી (આશરે 46-47 ડીગ્રી સેન્ટીગ્રેડ) માં આ સાથે આજનું તા:21-05-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ” અને ”ગીતગુંજન” ઉપરાંત આવતીકાલે રવિવારે વહેલી સવારે દાહોદ ખાતે પ્રથમ જ વખત સ્માર્ટ ”હેપ્પી સ્ટ્રીટ”નું આયોજન થયું છે તેની વિશદ માહિતી સાથે તેના વિષે ”ડોકિયું” છે. તો દાહોદના છાબ તળાવથી લઇ દેશ-વિદેશના તળાવોમાં નડતી જલકુંભિ નામે વનસ્પતિ ની રોચક માહિતિ ”પ્રકીર્ણ” કોલમમાં છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી.
”વોઈસ ઓફ દાહોદ” નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

n

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: