New ”Voice of Dahod”(21st January,’17) is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ,

આ સાથે તા:21-01-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આપ સમક્ષ પ્રસ્તુત છે. આ વખતે ભારતના પ્રજાસત્તાક દિવસ અગાઉનો આ અંક હોઈ અત્રે દાહોદ ધારોકે સરકારશ્રીની આગામી જાહેરાત થકી સ્માર્ટ સિટીનો દરજ્જો પ્રાપ્ત કરે તો આપણે અત્રે ”ડોકિયું”માં એ જ દર્શાવ્યું છે કે દાહોદને શી શી આવશ્યકતાઓ છે સાથે ”પ્રકીર્ણ”માં ગાયક મુકેશ વિશેની માહિતી છે. અત્રે દાહોદના ડો નાગર સાહેબ અને કલાકાર કિશોરભાઈ રાજહંસ, રાષ્ટ્રીય સ્તરે પોતપોતાના કાર્યક્ષેત્રે સક્રિય કામગીરી બદલ સન્માનિત થયા તે સહિતના વિવિધ સકારાત્મક સમાચાર છે. સાથે જ ગીતગુંજન, સપ્તાહના સાત રંગ જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આવો, માણો…આજનો તા: 21 જાન્યુઆરી,2017 નો અંક!!!

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: