New “Voice of Dahod”(10-12-’16) is now online on www.dahod.com
પ્રિય દાહોદવાસીઓ, તા:10-12-2016 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે.
આ અંકમાં રાબેતા મુજબની કોલમ્સ વૃદ્ધો માટેની નિવૃત્તિની સમય મર્યાદા દર્શાવતું ”ડોકિયું”, ”પ્રકીર્ણ” અને ”ગીતગુંજન” છે. તો આ સાથે આ અંકમાં અનેક જાણકારી-સભર સમાચાર પણ છે. આશા છે તા:10-12-2016 નો આ અંક પણ આપને વાંચવો ગમશે જ! આપના સૂચનો અને પ્રતિભાવો અમને જણાવશો. અત્રે ‘ટ્રેલર’ નિહાળ્યા બાદ પૂરેપૂરું ‘વોઈસ ઓફ દાહોદ’ વાંચવા માટે આપ અમારી વેબસાઈટ www.dahod.com
Regards……આભાર….
Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)
M:- 610-500-1103 & M: 094265 95111
Email: dostiyaarki@gmail.com
Related News
દાહોદની આર.પી. અગ્રવાલ પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષક અને વિદ્યાર્થીઓએ દાહોદની સરકારી, અર્ધ સરકારી અને ઐતિહાસિક સ્થળોની લીધી મુકલાત
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદની અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર.પી.અગ્રવાલ પ્રાથમિકRead More
દાહોદ જિલ્લાના ફતેપુરામાં પોલીસને પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી બોલેરો પકડવામાં મળેલ સફળતા
PRAVIN KALAL –– FATEPURA દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં P.S.I. એચ.પી.દેસાઈ અને સ્ટાફનાRead More
Comments are Closed