New ”Voice of Dahod” of Dt:31-10-’15 is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, તા: 31-10-2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક આ સાથે પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદ નગર પાલિકાની આગામી ચૂંટણી સંદર્ભે ”ડોકિયું” છે તો ધાર- માંડુ પ્રવાસના વર્ણનનો ભાગ-4 ”પ્રકીર્ણ” માં છે. ‘ગેસ્ટ કોલમ’ માં શ્રી વસંત દવે લિખિત લેખ ‘વ્હીસલ બ્લોઅર’ છે. અત્રે આપને પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” અને ”શબ્દ એક ગીત અનેક” એટલે કે ‘સબ્જેક્ટ સોંગ્સ’ પણ છે જ! અને અન્ય માહિતીપ્રદ સમાચારોનું ભાથું પણ છે તો આવો, તા: 31 ઓક્ટોબર, 2015 ના ”વોઈસ ઓફ દાહોદ”નું ટ્રેલર અત્રે નિહાળીએ. આ સાપ્તાહિકને પૂરેપૂરું વાંચવા માટે www.dahod.com વેબસાઈટની મુલાકાત લેવાનું ચુકતા નહીં. અને હા, આપના સૂચનો અને પ્રતિભાવ આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: