New ‘Voice of Dahod’ of Dt:27th Aug.’16 is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? આ સાથે તા:27-08-2016 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે.

આ અંકમાં તાજેતરમાં સંપન્ન થયેલ જન્માષ્ટમીના પર્વનું માહાત્મ્ય દર્શાવતું ”ડોકિયું” છે તો રેશનલ વિચારધારાથી સરસ લેખ આપતા દિનેશભાઇ પાંચાલની કલમે લખાયેલ ‘ફિલર’ કોલમ છે. સાથે ‘સપ્તાહના સાત રંગ’ છે તો ”શ્રીકૃષ્ણ” ને આનુષાંગિક કેટલાક ગીતો ‘ગીતગુંજન’માં છે. સાથે દાહોદના અન્ય માહિતીપ્રદ સમાચાર પણ છે. આશા છે કે આપને તા:27-08–2016 નું આ ”વોઈસ ઓફ દાહોદ” પણ ગમશે જ!

પરંતુ અત્રે માત્ર ટ્રેલર છે, આ અંકને પુરેપુરો વાંચવા કાજે આપે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવી આવકાર્ય રહેશે. અને હા, આપના સૂચનો- પ્રતિભાવ અમને અમારા ઈમેઈલ આઈ.ડી. ઉપર મોકલશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: