New ‘Voice of Dahod’ of Dt:24-10-’15 is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો,
આપની સમક્ષ પ્રસ્તુત છે આજે તા:24-10-2015 નું ”વોઈસ ઓફ દાહોદ”. આ અંકમાં ”ડોકિયું”માં અ-મૂલ્ય દાહોદ વિશે છે તો ‘સપ્તાહના સાત રંગ’, અંધશ્રદ્ધા વિષેનું ફીલર અને હોમ લોન વિષે ‘ગેસ્ટ કોલમ’ છે.
આ વખતે આકર્ષણમાં આ 1 ઓક્ટોબરથી દાહોદ ખાતે આવતી-જતી ટ્રેનોનું અમલી બનેલ લેટેસ્ટ ગુજરાતી રેલ્વે ટાઈમ ટેબલ છે. ( ગતાંકે હિન્દીમાં જે ટાઈમ ટેબલ પ્રકાશિત થયેલું તેમાં કોઈક ક્ષતિ રહી ગયેલી તેથી આ વખતે ગુજરાતીમાં જ આ સમય પત્રક આપ્યું છે જેની નોંધ લેવી.) તો સાથે સાથે દાહોદની અનેક નવાજુની પણ આ અંકમાં પ્રસ્તુત છે.
અત્રે આ ”વોઈસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર પ્રસ્તુત છે, પૂરું સાપ્તાહિક વાંચવા માટે www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: