New ”Voice of Dahod” of Dt:21-03-’15 is Now Online on www.dahod.com

નમસ્કાર દાહોદવાસીઓ, કેમ છો? માર્ચ એન્ડિંગની તડામાર તૈયારીમાં ડૂબેલા ભારતીયો અને વિદેશ સ્થિત દાહોદીયનો સહુ કોઈ કાજે આ સમસ્ત સપ્તાહ દરમ્યાન બોર્ડની પરીક્ષાઓ સાથે વિવિધ ”ડે” ની ઉજવણી પણ થતી રહે છે. ત્યારે આજનું અર્થાત તા:21-03-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દીકરીઓના માવતરને આંસુ લાવી દે તે શૈલીમાં લખાયેલું ”પ્રકીર્ણ” છે. તો આ સપ્તાહના વિશેષ દિનને આવરી લેવાયેલા વિવિધ ફીલરોની સાથે આજે વૈશ્વિક ઉજવાતા ‘વિશ્વ વન દિવસ’ નિમિત્તે લખાયેલું ”ડોકિયું” છે. સાથે દાહોદની વિવિધ ગતિવિધિઓની માહિતિ આપતા સમાચારો છે.અને આપની પસંદીદા કોલમ ”સપ્તાહના સાત રંગ” તો ખરી જ..! તો આવો, અત્રે આ સાપ્તાહિકનું ટ્રેલર માત્ર નિહાળીએ અને તેને પૂરેપૂરું વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત લેવા વિનંતી. આપના પ્રતિભાવો અને સૂચનો આપવા માટે અત્રે નિર્દિષ્ઠ અમારા ઈમેઈલ આઈડી ઉપર અમને જણાવવા વિનંતી.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com

21-03-2015-sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: