New ‘Voice of Dahod’ of Dt:07-03-’15 is Now Online on www.dahod.com

પ્રિય દાહોદીયનો, આ સાથે તા:07 માર્ચ, 2015 નો ”વોઈસ ઓફ દાહોદ” નો અંક પ્રસ્તુત છે. આ અંકમાં ‘ડોકિયું’ માં દાહોદની સુરત, સુરત શહેરની જેમ બદલી શકવાની વાતો છે. શ્રી અજય દેસાઈની ”પ્રકીર્ણ” કોલમમાં ગુજરાતી સાહિત્યના ઉદભવથી વિકાસ સુધીની સરસ વાતોનો ખજાનો છે તો ”ગેસ્ટ કોલમ” માં શ્રી હેમંતભાઈ સુથારની કલમે સમયનું આયોજન કરવા સંદર્ભે રસપ્રદ માહિતી છે. તો ‘સપ્તાહના સાત રંગ’ અને દાહોદના વિવિધ સમાચારો થકી, આશા છે આપને રસ પડે તેવો ખજાનો પીરસવામાં અમે સફળ નીવડ્યાં હોઈશું. પરંતુ આપના તરફથી કોઈ જ પ્રતિસાદ કે સુચન ના મળે તો જે તે વિષય આગળ ધપાવવાની કે તેમાં સુધારો કરવાની અમને ક્યાંથી ખબર પડે? માટે જ પ્રતિસાદ જરૂરી છે.! તો અમે આપના ”ફીડ બેક” ની રાહ જોઈએ ને? અમને આપના પ્રતિસાદ પહોચાડવા માટેના ઈ-મેઈલ આઈ.ડી. અહી નીચે દર્શાવેલ છે. આ વખતનું તા:07-03-2015 નું પૂરું ”વોઈસ ઓફ દાહોદ” વાંચવા www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

07-03-2015-sample.jpg






Related News

Comments are Closed

%d bloggers like this: