New ”Voice Of Dahod” of 25th March & 18th March, ’17 is Now Online on www.dahod.com

Two Voice of Dahod’s from 25th March & 18th March, ’17 is Now Online on www.dahod.com

નમસ્કાર,

તા:18-03-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” આ સાથે પ્રસ્તુત છે. જસ્ટ હોળીનું પર્વ સમાપ્ત થયું. દરેક તહેવાર વખતે એવું લાગે છે કે તહેવારોનું મહત્વ ઘટતું જાય છે. આ વખતનું ”ડોકિયું”,બસ આ જ વિચારને લઈને લખાયેલું છે. ”પ્રકીર્ણ” ની જગાએ શ્રીમતિ ઉષા અજયકુમાર દેસાઈ લિખિત આસામ સહિતના પ્રદેશોના પ્રવાસ વર્ણનની શ્રેણી “રખડપટ્ટીનો નિજાનંદ”નો ભાગ-2 છે.

આ સિવાય સપ્તાહના સાત રંગ , ગીતગુંજન જેવી રેગ્યુલર કૉલમ્સ પણ છે. અત્યારે ધો: 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે વ્હોટ્સ એપ ઉપર વહેતો થયેલો એક મસ્ત અને વિદ્યાર્થી જીવનની જડીબુટ્ટી જેવો લેખ પણ છે તો સાથે દાહોદના વિવિધ સકારાત્મક સમાચાર છે. આશા છે આપણે આ અંક પણ ગમશે. અત્રે ”વોઇસ ઓફ દાહોદ”નું માત્ર ટ્રેલર જોઈએ અને તેને વિગતે વાંચવા માટે www.dahod.com વેબસાઈટ ઉપર જવું જરૂરી છે. તો આજનો તા: 18 માર્ચ,2017 નો અંક અત્રે પ્રસ્તુત છે, તે માણીએ:

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: