New ”Voice of Dahod” of 15th April,2017 is now OnLine on www.dahod.com

સહુ દાહોદીયનોને નમસ્કાર,

આ સાથે તા: 15-04-2017 નું ”વોઇસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં પોતે 25% હોય અને 100 % હોવા નો દંભ કરતા હોય તેવા દંભીઓની વાત કરતું ”ડોકિયું” છે. તો ”રખડપટ્ટીનો નિજાનંદ”માં આસામ વિસ્તારના પ્રદેશના પ્રવાસ વિશેના વર્ણનનો ભાગ-6 છે. ‘ગીતગુંજન’માં હિન્દી ફિલ્મોમાં શરાબ- દારુને અનુલક્ષીને રચાયેલા કેટલાક ગીતોની સૂચિ છે. આ સિવાય ”સપ્તાહના સાત રંગ” કોલમ પણ છે. આ સિવાય દાહોદને પ્રાપ્ત થયેલ કડાણા સહિતની વિવિધ યોજનાના ખાત મુહૂર્ત -લોકાર્પણના અને પ્રકૃતિ મિત્ર મંડળના શ્રી અજયભાઇ દેસાઈના ”સર્પ સંદર્ભ” પુસ્તકની છઠ્ઠી આવૃત્તિના વિમોચન સહિતના વિવિધ અન્ય સમાચાર વાંચવા માટે તા:15-04-20167નું ”વોઇસ ઓફ દાહોદ” www.dahod.com વેબસાઈટ ક્લિક કરીને વાંચવા વિનંતી છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com < mailto:dostiyaarki@gmail.com> & < mailto:sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Leave a Reply

%d bloggers like this: