New Voice of Dahod is now on www.dahod.com

આ સાથે આજનું તા:05-08-16 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આ અંકમાં દાહોદના વિવિધ સમાચાર, નિયમિત કોલમ ”સપ્તાહના સાત રંગ”, ”ગીત ગુંજન” ઉપરાંત ”ડોકિયું” અને ”પ્રકીર્ણ” કોલમમાં છે. તે સિવાય રોકાણ માટેનું દિશાસૂચન કરતી ”ગેસ્ટ કોલમ” છે. આશા છે આપને આ સાપ્તાહિક ગમતું હશે. આપના પ્રતિભાવ- સૂચનો અમારા ઈમેઇલ ID ઉપર આપવા વિનંતી. ”વોઈસ ઓફ દાહોદ” નો આ અંક અત્રે તો દર વખતની જેમ માત્ર ‘ટ્રેલર’ સ્વરૂપે જ છે, તેને પુરેપુરો વાંચવા માટે અમારી વેબસાઈટ www.dahod.com ની મુલાકાત આવકાર્ય છે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 610-500-1103 & M: 094265 95111

Email: dostiyaarki@gmail.com & sachindahod@gmail.com> sachindahod@gmail.com






Related News

Comments are Closed

%d bloggers like this: