New ”Voice Of Dahod” Dt:18-07-’15 is Now Online On www.dahod.com

નમસ્કાર દાહોદીયનો, આપ સહુને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ખુબ ખુબ શુભેચ્છાઓ….તો સાથે સાથે સહુ વ્હોરા-મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક. આ સાથે આજનું તા:18-07-2015 નું ”વોઈસ ઓફ દાહોદ” પ્રસ્તુત છે. આજના અંકમાં ‘પ્રકીર્ણ’ કોલમમાં આપણી ગુજરાતી ભાષામાં અવતરેલા પ્રવાસ વર્ણનો વિશેનો ભાગ-2 છે. તો ”ડોકિયું” માં આ વખતે વરસાદ વિના ટળવળતાં દાહોદ્વાસીઓની વેદના- સંવેદના તાદ્રશ્ય થાય છે. દાહોદના આધુનિકરણમાં ‘ગેસ્ટ કોલમ’ નો એક સુર છે તો રથયાત્રા નિમિત્તે કેટલીક રસપ્રદ જાણકારી ‘ફીલર’ તરીકે છે. દાહોદનો એક યુવાન મુંબઈ ખાતે સ્થાયી થઈને હિન્દી ફિલ્મોમાં વિવિધ ભૂમિકા મેળવતો અને તેને સરસ રીતે ભજવી સફળતા મેળવી રહ્યો છે તે યુવાન રવિ ગડરીયા વિષે અને તે સિવાયના પણ અનેક માહિતીપ્રદ સમાચારો પણ આજના ‘વોઈસ ઓફ દાહોદ”ના આકર્ષણો છે. તો, અત્રે માત્ર ‘ટ્રેલર’ નિહાળીને www.dahod.com વેબસાઇટ ઉપર સંપૂર્ણ સાપ્તાહિક વાંચવા વિનંતી છે. ”વોઈસ ઓફ દાહોદ” વિષે આપના અમુલ્ય સૂચનો અને પ્રતિભાવ પહોંચાડશો તો આનંદ થશે.

Regards……આભાર….

Gopi Sheth (U.S.A) & Sachin Desai (Dahod)

M:- 856-438-0021 & M: 094265 95111

E-mail: dostiyaarki@gmail. com dostiyaarki@gmail.com> & sachindahod@gmail.com> sachindahod@gmail.com

18.07.’15 vod sample.jpg






Related News

Leave a Reply

%d bloggers like this: